Explore
Connect
View More Notifications
View More Messages
Notifications Settings
2023-10-17
Janak Kalyani
Gujarati
TU RADAYE VASANARI - SUNDARAM
Like
Add
Share
1101
11
81
recommended
Samarpan Music
Namo Namaste By Shantanu Bhattacharya
nirupama
Neela Akasara jahna tu mora
Samarpan Music
Soyi Atma Jag Uthi by Chinmayee
Statistics
Plays Today
0
Plays Yesterday
0
Plays Total
246
Description
-------------------
તું હ્રદયે વસનારી - સુન્દરમ્
TU RADAYE VASANARI - SUNDARAM
----------------------------
તું હ્રદયે વસનારી
ઘટઘટ ભીતર નરતનહારી. ….તું હ્રદયે વસનારી
તું અંતરનાં તાર પરસતી અંગુલિ કો રઢિયાળી,
તું તિમિરોનાં ધણ વાળી લૈ કરત સદા રખવાળી. …તું હ્રદયે વસનારી
તું માનસ અમ મુકુલિત કરતી ઉજ્જ્વલ કો દ્યુતિ અરુણા,
તું જીવનનાં વ્રણ પર વરસત કોઈ અમીમય કરુણા. …..તું હ્રદયે વસનારી
તું જીવનની જન્મ ક્ષણોની ધાત્રી પ્રાણ-પ્રદીપા,
તું કદમે કદમે પ્રજ્વલતી અગ્નિજ્યોત સજીવા. …..તું હ્રદયે વસનારી
તું નયનો પર પડદા ઢાળી, અન્ય નયન દેનારી,
તું જગમાં - જગ પાર અનંતે અમ સંગે ઘુમનારી. …..તું હ્રદયે વસનારી
તું આનંદ અનર્ગળ પ્રભુનો, તું પ્રભુની પર શક્તિ,
તું ઋત સત સૌ ધારણહારી, તું અંતિમ અમ મુક્તિ. ….તું હ્રદયે વસનારી
તું અમ ચરણોની ગતિ, તું અમ નેત્ર તણી ધ્રુવતારા,
તવ હ્રદયે અમ વાસ સદા હો, હે હરિની રસધારા ! …..તું હ્રદયે વસનારી
__________________________________
ગીતકાર - શ્રી સુંદરમ્
LYRIC - SRI SUNDARAM
સંગીતકાર - શ્રી તિનકડિ બન્દોપાધ્યાય
MUSIC - SRI TINKADI BANDOPADHYAY
ગાયક - વાસંતી રાવ,
VOICE - VASANTI RAO,
(શ્રી અરવિંદ શિબિર, અમદાવાદ, ૧૯૫૭ ઓક્ટોબર)
(SRI ARVIND SHIBIR, AHMEDABAD, OCTOBER 1957)
Categories
#sundaram
#mother
#sri aurobindo ashram
#vasanti
#gujarati
#prarthana
Report
Share
Embed
Share on Social Networks
Share URL
Embed Code
Autoplay
Close
Playlist
Save
Close
Delete
Are you sure you want to delete this track?
Are you sure you want to delete this playlist?
Delete
Cancel
Login
Register
Remember me
Forgot your password?
Login
Facebook
Register
Facebook
0